રાજ્યની આઠ બેઠકોની સાથે સાથે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ના પરિણામ મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થવાના હવે માત્ર એક દિવસ કે બાકી હોવાથી રાજકીય પક્ષોમાં પણ ભારે ઉત્કંઠા છે.બાજરી આઠ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારને રાજીનામા આપ્યા બાદ આ બેઠકો ખાલી પડી ગઈ હતી અને તેનું મતદાન 3 નવેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું.
ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી અને અપક્ષ ના ઉમેદવાર હનીફ પઢીયાર વચ્ચે સ્પર્ધા છે.મંગળવારે ભુજમાં યોજના મતગણતરીમાં નક્કી થઈ જશે ત્યારે જીજ્ઞાશા કોને ન હોય એટલે ભાજપ અને કોંગ્રેસ અને રેસમાં રહેલ અપક્ષ ના ઉમેદવાર દ્વારા જીતના જશ્ન ની તૈયારીઓ પણ ચાલુ કરી.
દેવામાં આવી છે.ભાજપ કોંગ્રેસને અફસોસ રાજકીય પક્ષો સજ્જ વ્યક્તિગત રીતે ઉમેદવારો અને તેમના હિતેચ્છુઓ જીતની પળોને યાદગાર બનાવવા માટેની આગોતરી તૈયારીઓ ઘડી કાઢી છે.
રાજકીય પક્ષો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મીઠાઈ,ફૂલહાર અને ફટાકડા સહિતચીજ વસ્તુઓના આગોતરા ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment