કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગુજરાત રાજ્યના આ શહેરને લઈને આપ્યું મોટું નિવેદન,જાણો

Published on: 9:31 am, Mon, 9 November 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ સંકલન સમિતિની બેઠકમાં જોડાયા હતા અને જેમાં અમિત શાહ વહીવટીતંત્ર અને અમદાવાદને મોડલ જિલ્લો બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં વિવિધ યોજનાઓની કામગીરી ની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અમદાવાદ જિલ્લા વિકાસ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

જેમાં તેમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો અને અમદાવાદ જિલ્લાની મોડલ બનવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.ગૃહમંત્રી અમિત શાહ જિલ્લા વિકાસ સંકલન સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેતા ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ દોરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ 23 યોજનાઓની કામગીરી ની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રિય ગૃહ મંત્રી અત્યારે દિવાળીના.

તહેવારની સીઝન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ તંત્રને મોડલ જિલ્લો બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!