દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન જો કોઈ યાત્રી માસ્ક પહેરીયા વગર અથવા સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર નજરે પડ્યા તો તેમને જેલની હવા ખાવાનો વખત આવી શકે છે. રેલવે દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા ચલાવાઈ રહેલી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક નહિ પહેરનાર વ્યક્તિ સામે રેલવે દ્વારા આવતા આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે.
રેલવે દ્વારા આવા લોકોની સામે રેલવે એકટ 1989 ની કલમ 145-53 અને 154 હેઠળ અથવા કેદની જોગવાઈ માટે આરપીએફને સત્તા આપવામાં આવી છે. રેલવે દ્વારા આરપીએફને દંડ વસૂલવા અને કાયદેસરની કાર્યવાહી માટે નિયમોનું કડક પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ત્રણમાંથીરેલવે સ્ટેશન પર નાસ્તો જમવાનું અથવા અન્ય જરૂરિયાતની વસ્તુ લેવા માટે ઉતરતા તેમજ પણ વધુ સમય રોકાવાની હોય.
તો પ્લેટફોર્મ ઉપર પહેરવા માટે ઉતારનાર મુસાફરોના ફેલાવવા માટે નિમિત્ત બની શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment