ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ ફરી એકવાર તૂટવાના એંધાણ કરવામાં આવ્યા છે.કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપ ની નજીક આવી રહ્યા છે અને ટિકિટ માટેની ગોઠવણ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો ચૂંટણી જીતી શકે છે તેઓ થોડા સમયમાં ભાજપમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.કોંગ્રેસના નેતાએ કહ્યું કે ગુજરાતનો રાજકીય ઈતિહાસ છે.નરેન્દ્ર મોદીનું કરજો મોટું થયું હોય.
તો તેમને મળેલ નેગેટીવ પબ્લિક સીટી છે.મોદી ને ગાળો આપવાથી ચૂંટણી જીતી જવાય છે તેવું એક પણ ચૂંટણી હારી જવાય છે તેવો પ્રચાર હવે કોંગ્રેસ શરૂ કરવો જોઈએ, કેમ કે ગુજરાતની છેલ્લા છ ચૂંટણીના પરિણામો બતાવે છે કે કોંગ્રેસ કેટલા પાણીમાં છે.ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.
જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત,નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સાથેનો સંપર્ક બનાવી દીધો છે અને એવી જ રીતે કોંગ્રેસના ચૂંટણી જીતી શકે.
તેવા વર્તમાન સભ્યો ની યાદી ભાજપ બનાવી રહ્યું છે કે જેથી ચૂંટણી પહેલા ટિકિટ સમયે કોંગ્રેસ સભ્યોને ભાજપમાં ભેળવીને ટિકિટ આપી ચૂંટણી લડાવી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment