કોરોના ને લઈને રાજ્યની રૂપાણી સરકાર માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, કોરોનામા થયો ચમત્કાર…

364

તમારી મહામારી વચ્ચે અમદાવાદ શહેર માટે સારા સમાચાર આવ્યા છે કે 270 દિવસ બાદ અમદાવાદ શહેરમાં કોરોના વૈશ્વિક મહામારી ના કેસ ઘટના મંગળવારે પહેલો દિવસ પસાર થયો છે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું એક પણ સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન માં મુકવામાં આવ્યું નથી. અમદાવાદ શહેરમાં હવે માત્ર 196 માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન હેઠળ રહેવા પામ્યા છે.

કોરોનાવાયરસ ના કેસ કરતા તમામ 42 સ્થળમાં મૂકવામાં આવેલા નિયંત્રણ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.એપ્રિલ મહિનામાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ શહેરમાં કોરોના નું પ્રમાણ વધતા મુલાકાતે આવી હતી અને જ્યાં ઓછામાં ઓછા ત્રણ કે પાંચ કોરોના પોઝિટિવ હોય.

સ્થળ માઇક્રોવેવ ઓવન માં મૂકવાની સૂચના આપવામાં આવતા અમદાવાદ શહેરના વિવિધ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવાની કોર્પોરેશન દ્વારા જરૂરિયાત પડી હતી.

અમદાવાદમાં 270 દિવસ બાદ અચાનક જ ચમત્કાર થયો છે કે શહેરમાં મંગળવારના રોજ એક પણ કન્ટેન્મેન્ટ ઝોન માં મુકવામાં આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!