1 વર્ષમાં માત્ર 5 કલાક જ ખુલે છે આ માતાજીનું મંદિર… અહીં મહિલાઓ માટે છે પ્રવેશ બંધ… જાણો આ રહસ્યમય મંદિર વિશે…

આપણું ભારત દેશ રહસ્યોથી ભરેલું છે અને ઘણા એવા રહસ્યમય મંદિર પણ છે જ્યાં રહસ્ય હજી આજ સુધી પણ કોઈને જાણવા મળ્યું નથી. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા રહસ્યમય મંદિર વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે એક અનોખા મંદિર વિશે વાત કરવાના છીએ.

Nirai Mata Temple : निराई माता मंदिर - साल में सिर्फ 5 घंटे के लिए खुलता है  ये मंदिर

આ મંદિરના નિયમ અથવા તો કાયદા અન્ય મંદિરોથી ખૂબ જ અલગ છે. કહેવામાં આવે છે કે, આ મંદિર ફક્ત એક વર્ષમાં પાંચ કલાક જ ખુલે છે. કહેવાય છે કે આની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિર એક વર્ષમાં ફક્ત પાંચ કલાક જ ખુલે છે.

हर साल केवल 5 घण्टे के लिए खुलता है निरई माता का मंदिर, सिर्फ पुरुष कर सकते  हैं पूजा ! | Nirai Mata's temple opens every year for only 5 hours, only

અહીં મંદિરમાં મહિલાઓ માટે પણ વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. આ મંદિર છત્તીસગઢના ગરીયા બંધ જિલ્લા થી 12 કિલોમીટર દૂર પર્વતો પર વસેલા નિરાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. અહીં માતાજીને સિંદૂર, સુહાગ, કુમકુમ, ગુલાલ જેવી વસ્તુઓ ચડાવવામાં આવતી નથી.

અહીં માતાજીને ફક્ત નાળિયેર અને અગરબત્તી જ ચડાવવામાં આવે છે. મંદિર વર્ષમાં માત્ર પાંચ જ કલાક ખુલે છે. તે પણ સવારે ૪ થી ૯ ના સમયમાં. બાકીના દિવસોમાં અહીં જવા પર પ્રતિબંધ રાખવામાં આવે છે અને જ્યારે આ મંદિર ખુલે છે.

ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. એવું કહેવાય છે કે દર વર્ષે ચૈત્ર નવરાત્ર દરમિયાન મંદિરમાં આપમેળે જ્યોત પ્રગટ થઈ જાય છે. આ જ્યોત આપમેળે કઈ રીતે થાય છે તેની કોઈ પણ હજી માહિતી મળી નથી.

આ મંદિર પર મહિલાઓના જવાબ પર પ્રતિબંધ છે. તેની પાછળ પણ એક રહસ્ય છે. તે રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. અહીં મહિલાઓને માતાજીની પૂજા અને માતાજીના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં પરંતુ આ મંદિરની પ્રસાદ ખાવાની પણ મહિલાઓને મનાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*