વહીવટી ભૂલોના કેસમાં દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ ત્યાગી વિરુદ્ધ તપાસ માટે રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષણ મંત્રાલય અને મંજૂરી આપવામાં આવી હતી અને આ માટે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઓકે સર યોગેશ ત્યાગીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.કડીકવહીવટી ભૂલોના મામલામાં દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ.
ત્યાગી વિરુદ્ધ તપાસ કરવા.રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષણ મંત્રાલયને મંજૂરી આપવામાં આવી છે આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે,રાષ્ટ્રપતિની કચેરીએ ત્યાગી વૃદ્ધ તપાસના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાગી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રજા પર રહેશે.પ્રોફેસર ત્યાગી અમુક હેલ્થ પ્રોબ્લેમ ના.
કારણે AIIMS માં ભરતી થયા બાદથી પણ રજા પર છે, જેની ગેરહાજરીમાં હાલમાં પીસી જોસી આ કાર્યભાર સંભાળી રહ્યા છે.ગયા અઠવાડિયે ગુરુવારે પ્રોફેસર ત્યાગીએ એસી દોશી અને તેમના પદ પરથી હટાવીને અને.
તેમની જગ્યાએ યુનિવર્સિટીનાં નોન કોલેજીએટ મહિલા શિક્ષણ બોર્ડના ડે ગીત આપો નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ આવી વાત સપાટીએ પહોંચ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલ તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment