ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે.ગુજરાત વિધાનસભાની ૭ બેઠકોની પેટાચૂંટણી માટે બેઠકો ઉપર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી ભારોભાર નારાજ છે. આ નારાજગી હાઈ કમાન્ડે બંને નેતા ને દિલ્હી બોલાવી ને વ્યક્ત કરી હતી.પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા અંગેનો નિર્ણય 31 ડિસેમ્બરના રોજ થશે.
અમિત ચાવડા ના સ્થાને નવા પ્રમુખની પસંદગી પણ ઝડપથી કરી દેવાશે એવા સંકેતો પણ મળ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાનું નામ ટોપ ઉપર છે.કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ
પહેલાં જાન્યુઆરીમાં થઈ શકે તે જોતાં હાઈકમાન્ડ વહેલી તકે પ્રદેશ પ્રમુખ પદે કોઈ નેતાની નિમણૂક કરી શકે છે.પરેશ ધાનાણી અનેે.
અમિત ચાવડાના રાજીનામા બાદના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જ જલ્દીથી ચૂંટણી થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment