પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા એક મહત્વના સમાચાર, જો તમે આ યોજનાનો લાભ નથી લીધો તો તમારા માટે એક સારા સમાચાર

881

જો તમે હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લીધેલ નથી તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારી ના કારણે આ યોજનાને અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે અને આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓ ને ભારે છૂટ આપી રહ્યા છે.આમાં વ્યાજ રૂપે ગ્રાહકોને લાખો રૂપિયાનો લાભ મળે છે.જો તમે પણ આ યોજના માટે અરજી કરી છે.

તો તમે સરળતાથી ઘરે બેસીને પણ અરજી કરી શકો છો.સરકાર દ્વારા આ પ્રકારની યોજના માટે ચાર કેટેગરી તૈયાર કરવામાં આવી છે. તેમાં આર્થિક રીત વિકાર સેક્શન,લોઅર ઈનકમ ગ્રૂપ અને મિડલ ઈનકમ ગ્રૂપ 2 નો સમાવેશ થાય છે.3 થી 6 લાખ ઇડબલ્યુએસ અને એલઆઇજી ની કેટેગરીમાં આવે છે.

આ સિવાય 6 થી 12 લાખ એમઆઇજી 1 કેટેગરીમાં આવે છે.આ સાથે જ 12 થી 18 લાખ એમઆઇજી ની કેટેગરીમાં આવે છે.આ યોજનાનો લાભ આ ગ્રાહકો કોને મળશે જેની પાસે પાકું ઘર નહિ હોય.

અને અગાઉ પીએમ યોજનામાં અરજી કરેલી ન હોવી જોઈએ. તમે કોઈપણ સરકારી આવાસ યોજનાનો લાભ ન લઈ રહા હોવ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!