આ વ્યક્તિને મજૂરી કામ કરતી વખતે મળ્યો કરોડો રૂપિયાનો હીરો, રાતો રાત બદલાઈ ગયા નસીબ… આટલા કરોડ રૂપિયા છે હીરાનો ભાવ…

Published on: 3:51 pm, Tue, 12 December 23

મિત્રો કહેવાય છે કે ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પડ ફાડીને આપતો હોય છે. તમે ઘણા એવા લોકોની જોયા હશે જેમના રાતો રાત નસીબ બદલાઈ જતા હોય છે અને તેઓ રાતોરાત કરોડપતિ બની જતા હોય છે. ત્યારે આજે આપણે મજૂરી કામ કરતા એક મજૂરના નસીબ વિશે વાત કરવાના છીએ.

કામ કરતી વખતે અચાનક જ મજૂર સાથે કંઈક એવું બન્યું કે રાતોરાત મજૂરના નસીબ બદલાઈ ગયા હતા. મજૂરી કામ કરતા વ્યક્તિનું નામ મોતીલાલ હતું. મોતીલાલ છેલ્લા ત્રણ વર્ષથી જમીનમાં હીરા શોધવાનું કામ કરતો હતો.

એક દિવસ જ્યારે મોતીલાલ હીરા શોધી રહ્યો હતો. આ દરમિયાન તેને જમીનમાંથી એક અનોખો હીરો મળ્યો હતો. હીરો મળતા જ રાતો રાજ મોતીલાલના નસીબ બદલાઈ ગયા હતા. મિત્રો કહેવાય છે કે, મોતીલાલને 42 કેરેટનો હીરો મળ્યો હતો.

હીરો મળ્યા બાદ મોતીલાલ તે હીરો લઈને હીરા કેન્દ્રમાં જમા કરાવવા માટે ગયો હતો. ત્યારે તેને જાણવા મળ્યું કે આ હીરાની કિંમત આશરે અઢી કરોડ રૂપિયા છે. પછી હીરાની નીલામી કરવામાં આવશે અને તેમાંથી ટેક્સ કપાયા બાદ વધેલી રકમ મોતીલાલને આપવામાં આવશે.

મિત્રો આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે. પરંતુ અમે ફરી એક વખત તમારી સમક્ષ આ કિસ્સો રજૂ કરી રહ્યા છીએ. જ્યારે મોતીલાલ ને પૂછવામાં આવ્યું કે એટલા બધા પૈસાનું તમે શું કરશો.? ત્યારે મોતીલાલે જણાવ્યું કે હું આ પૈસા માંથી એક પાકું મકાન બનાવીશ અને બાકીના રૂપિયા માંથી બાળકોને સારો એવો અભ્યાસ કરાવીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ વ્યક્તિને મજૂરી કામ કરતી વખતે મળ્યો કરોડો રૂપિયાનો હીરો, રાતો રાત બદલાઈ ગયા નસીબ… આટલા કરોડ રૂપિયા છે હીરાનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*