એક માતા પોતાના બાળકોની તકલીફ દૂર કરવા માટે કંઈપણ કરી શકે છે. માતા છેલ્લા ચાર મહિનાથી પોતાના દીકરાની સારવાર માટે ગામડેથી દિલ્હી શહેરમાં પહોંચી ગઈ છે અને છેલ્લા ચાર મહિનાથી ત્યાં જ રહે છે. માતા પોતાના પરિવાર માટે રસ્તા પર લાવી ચલાવતી હતી.
પણ જ્યારે દીકરા ની તબિયત વધારે બગડી ગઈ તો માતા પોતાનું કામકાજ છોડીને દિલ્હી આવવું પડ્યું છે. હાલમાં માતાની કેવી હાલત બની ગઈ છે કે ભીખ માગીને પોતાના દીકરાને પેટ ભરી રહી છે.
ડોક્ટરે કહ્યું કે દીકરાની જેમ બને તેમ તાજો ખોરાક ખવડાવો પણ માતા પાસે પૈસા નથી તો તે કઈ રીતે પોતાના દીકરાને તાજો ખોરાક બનાવીને ખવડાવે પણ પોતાના દીકરા માટે માતા દુકાનો પર જઈને શાકભાજી અને દાળ-ચોખા માગે છે.
કોઈ દુકાનદાર માતા પર દયા ખાઈને થોડી વસ્તુઓ આપી દેતો માતા પોતાના દીકરાને કંઈક ખવડાવે છે. માતા એકવાર તેના દીકરાને લઈને દવાખાને સારવાર કરાવવા માટે ગઈ હતી.
તો તેને તેની બાજુમાં બેસી રહેલા યુવકને બધી વાત કરી તો યુવક વાત જાણીને ખૂબ જ દુઃખી થઈ ગયો અને મહિલા ને કહ્યું કે કઈ રીતે તમારી મદદ કરી શકું એમ કરી પૂછી લીધું.
માતાએ કહ્યુ, મારા દીકરાને દૂધ અને ફળ ખવડાવવાના પૈસા મળી જાય તો મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તો યુવકે મહિલાને 5000 રૂપિયા આપ્યા તો માતા ખૂબ જ ખુશ થઈ ગઈ, માતા કહે છે કે હું મારા દીકરાને જલદીથી સાજો કરીને અહીંથી જવા માગું છું, જો તમારી આજુબાજુ પણ તમને કોઈ વ્યક્તિ દેખાય તો તેની મદદ જરૂર કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment