મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ, જે સાંભળીને તમે પણ ચોકી ઉડશો. મિત્રો એક પુરુષે બાળકને જન્મ આપ્યો છે. આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. અમેરિકામાં એક ટ્રાન્સજેન્ડર પુરુષે દીકરાને જન્મ આપ્યો છે. બાળકનો જન્મ થયા બાદ જ્યારે આ વ્યક્તિને લોકોએ બાળકના પિતા નહીં પરંતુ માં કહીને બોલાવ્યો ત્યારે આ વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો.
બાળકને જન્મ આપ્યા બાદ ટ્રાન્સજેન્ડર પૂરું છે કહ્યું કે, હું એક પુરુષ છું અને મેં બાળકને જન્મ આપ્યો છે. બાળકને જન્મ આપનાર પુરુષનું નામ બેનેટ કાસ્પર વિલિયમ્સ છે અને અમેરિકાના લોસ એન્જલસના રહેવાસી છે. બેનેટ કાસ્પર વિલિયમ્સની ઉમર 37 વર્ષની છે. તમને જણાવી દઈએ કે તે ટ્રાન્સજેન્ડર પુરુષો છે.
બેનેટ જણાવ્યું કે તે લગભગ સાત વર્ષ પહેલા એક મહિલા હતો. તેને 3 લાખ રૂપિયાની સર્જરી કરાવીને પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું. પરંતુ બાળકને જન્મ આપનારી મહિલાના ભાગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બેનેટ કાસ્પર વિલિયમ્સે જણાવ્યું કે, તેણે આવું એટલા માટે કર્યું કે તેમ માતૃત્વનો આનંદ માણવા માગતો હતો.
મળતી માહિતી અનુસાર 2017માં બેનેટ કાસ્પર વિલિયમ્સે એક મલિક નામના વ્યક્તિને મળ્યો હતો. બંને પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ બંનેએ સાથે રહીને પોતાના પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી અનુસાર બેનેટ કાસ્પર વિલિયમ્સે ગયા વર્ષે એક બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે તેને બાળકને જન્મ આપ્યો ત્યારે હોસ્પિટલમાં લોકો તેને પિતા કહેવાની જગ્યાએ બાળકની માતા કહેતા હતા. આ વાતનો તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેનું માનવું છે કે માતૃત્વની લાગણી માત્ર સ્ત્રીઓમાં જ નહીં પરંતુ પુરુષમાં પણ હોઈ શકે છે.
મળતી માહિતી અનુસાર બેનેટ કાસ્પર વિલિયમ્સ પેલા એક મહિલા હતો. તેને 3 લાખ રૂપિયાની સર્જરી કરાવી હતી જેમાં તેને શરીરના ઉપરના ભાગની (બંને સ્ત-ન) સર્જરી કરાવી હતી. પરંતુ તેને નીચેના ભાગમાં કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવામાં આવી ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment