સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર સ્ટંટ ના વિડીયો જોયા હશે. ઘણા લોકો ઇન્ટરનેટની દુનિયામાં ફેમસ થવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને અવાર નવાર સ્ટંટ કરતા હોય છે. અમુક વખત એવો સ્ટંટ કરીને હીરો બની જાય છે અને અમુક વખત તેઓ સ્ટંટના ચક્કરમાં ઝેરી બની જાય છે.
જ્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો સ્ટંટનો વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો તે એક વ્યક્તિ ખાલી મેદાનમાં સ્ટંટ કરી રહ્યો છે. સ્ટંટ કરતી વખતે આ વ્યક્તિ સાથે કાંઈ એવું થાય છે કે, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડે છે.
ન કરવાનું કરો તો આવું જ થાય! સ્ટંટના ચક્કરમાં આ યુવક સાથે થયું એવું કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો pic.twitter.com/28sL4i4B8W
— GUJJU ROCKZ (@gujju_rockz) March 26, 2022
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘાસના મેદાનમાં સ્લાઈડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તે પોતાના સ્કેટબોર્ડ લપસણી જમીન પર આગળ વધી રહ્યો છે. શરૂઆતમાં તો બધુ બરોબર હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ત્યારે જ અચાનક સ્લાઈડ કરી રહેલો વ્યક્તિ અચાનક નીચે ખાબકે છે. આ વ્યક્તિને જોઇને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડે છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક વિચાર કરી રહ્યા છે કે આવા ખતરનાક સ્ટંટ ન કરવા જોઈએ કોઈ દિવસ આપણો જીવ પણ ચાલ્યો જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment