ગુજરાત સરકારે રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફી મામલે 25 ટકા ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે 25 ટકા ફી માફી આ વખતે ખૂબ જ આનંદ આપી શકે છે, પરંતુ આવતા વર્ષે વાલીઓએ 35 ટકા વધારે ફી ભરવાની તૈયારી રાખવી પડશે, કારણકે શાળાઓ આ વર્ષે ફી માફીને આવનારા વર્ષે સ્કૂલ ની વાર્ષિક ખોટ બતાવીને.
એફ.આર.સી માંથી વધુ ફી પાસ કરાવશે, જેથી આવતા શૈક્ષણિક વર્ષે વાલીઓએ 35 ટકા વધુ ફી આપવાની તૈયારી રાખવી પડશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલ ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર તથા સ્પોર્ટ્સ.
એક્ટિવિટીમાટેની ફ્રી આ વખતે ચૂકવવાની નથી.31 ઓક્ટોબર સુધી કરવાનું વાલીઓને શિક્ષણ મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.શિક્ષણ મંત્રીએ કહ્યું.
ખાનગીશાળાઓ બે રાત ની સામે શિક્ષક નો પગાર આપવો નહીં તેવા નિર્ણય લઇ શકશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!