એક સમયમાં રામામંડળ રમતા ધનસુખ ભંડેરી આવી રીતે બન્યા કોમેડી સ્ટાર વીજુડી..! આટલો અઘરો રહ્યો છે તેમનું જીવન સંઘર્ષ…

આજનો સમય સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોએ ખૂબ જ સફળતા મેળવી છે ને આજે આપણે એવા જ એક ગુજરાતી કલાકાર વીજુડી વિશે વાત કરવાના છીએ જેના વિડીયો તો આપણે પસંદ કરીએ છીએ

પરંતુ વાસ્તવિક જીવન થી આપણે દૂર છીએ તો ચાલો જાણીએ કે પોતાનું નામ બદલીને વીજુડી તરીકે પ્રખ્યાત બનેલા ધનસુખ ભંડેરી ની સફળતા વિશે.ધનસુખ ભંડેરી નો જન્મ જામનગર જિલ્લાના મોટા ઘરેડીયા ગામના એક સામાન્ય પરિવારમાં થયો હતો.

તેઓની આર્થિક પરિસ્થિતિ પહેલા ખૂબ જ ખરાબ હતી એટલા માટે તેઓ સુરત રહેવા આવી ગયા અને ત્યાં સૌપ્રથમ એક રેસ્ટોરન્ટ શરૂ કરેલી પરંતુ ત્યાં વ્યવસાય ચાલ્યો નહીં એટલે આખરે તેઓએ પોતાની કળા તેમને અભિનયનો શોખ તો બાળપણથી જતો

અને તે જ કારણે તેઓ રામામંડળમાં સ્ત્રીનું પાત્ર ભજવતા હતા.એ સમયમાં ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા અને તેમ છતાં હિંમત હાર્યા વગર તેઓએ તેમની આ કળા શરૂ રાખી અને પોતાનું જીવન અભિનયમાં સમર્પિત કરીને તેમને નોકરી છોડી ત્યારે જ તેમને રાકેશ પંચાલ નો ફોન આવ્યો

અને તેમને વન મીડિયા એન્ટરટેનમેન્ટમાં કામ કરવાની ઓફર વ્યક્તિ કરી જેના માલિક રમણીકભાઈ છે. તેઓને પોતાની અભિનંદની ક્ષમતા ને લીધે આવડતના લીધે તેમને વીજુડીના રોલ માટે ફાઇનલ કરવામાં આવ્યા અને આજે વીજુડી ના નામ તરીકે તેઓ ખૂબ જ મોટી નામના મેળવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*