આને કહેવાય ગજબ બેલેન્સ! આ વ્યક્તિએ માથા પર ભાર ઊંચકીને ચલાવી એવી રીતે સાયકલ કે – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવાર-નવારના સ્ટંટના વિડીયો જોયા હશે. ઘણા લોકો અમુક વખત એવા સ્ટંટ કરે છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. તમે ઘણા એવા લોકોને જોયા હશે જે પોતાની બાઈક કે સાયકલ છૂટે હાથે ચલાવવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે દંગ થઈ જશો. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના માથા પર ભાર ઊંચકીને છુટ્ટા હાથે સાઇકલ ચલાવી રહ્યો છે. આ વ્યક્તિનું બેલેન્સ જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે.

હાલમાં આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ છુટા હાથે સાઇકલ ચલાવતો નજરે ચઢી રહ્યો છે. આ વ્યક્તિ પોતાના માથે ભારે વસ્તુ ઉચકીને છૂટા હાથે એક અલગ અંદાજમાં અંદાજમાં સાઇકલ ચલાવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વ્યક્તિ માથા પર ભાર ઉચકી ને છુટા હાથે સાઇકલ ચલાવી રહ્યો છે રસ્તા પર વળાંક આવે છે. ત્યારે પણ તે સાઈકલનું હેન્ડલ પકડતો નથી. આ વ્યક્તિ પોતાના ગજબ બેલેન્સથી વળાંકમાં પણ સાઇકલ આરામથી ચલાવે છે.

આ વ્યક્તિને જોઇને એક કાર ચાલક વ્યક્તિનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વ્યક્તિનું ગજબ બેલેન્સ જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો સાયકલ ચાલક યુવકના વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*