TIKTOK ઉપર રાતોરાત પ્રતિબંધ મૂકતા તેના કરોડો યુઝર્સ ને મોટો ફટકો લાગી રહીયો છે. ત્યારે ROPOSO નામની ચીન ની tik tok એપ ને જોરદાર ટક્કર આપી રહી છે. મંગળવારે રાતે સરકારે ચીન ની ૫૯ કરતા વધારે એપ ઉપર પ્રતિબદ્ધ મૂકતા રાતોરાત આ ભારતીય એપ ઉપર ૪૮ લાખ થી પણ વધારે લોકો એ ડાઉનલોડ કરી છે.
આ ભારતીય એપ ના ડેવલોપર્સ ને આશા છે કે એક દિવસ આ એપ ના ન્યૂ યુઝર્સ એક કરોડ થી પણ વધારે લોકો આવશે. ચીન ની એપ પર પ્રતિબંધ મૂકાયો પછી લોકો ભારતીય એપ યુઝ કરવાનું વધારે પસંદ કરે છે.