સુપ્રીમ કોર્ટે થોડું પણ મોડું કર્યા વગર આર્થિક સહાય અને આ લાભો પહોંચાડવા આપ્યા આ મહત્વના આદેશ.

70

દેશમાં કોરોના ના કારણે કેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અને કોરોના ની આ મહામારીમાં કેટલાય બાળકો અનાથ થયા છે. તેવામાં આ બાળકો માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારને એક મહત્વની કામ જાહેર કર્યું છે. ગાઈડલાઈન્સ મુજબ બાળકોને ગેરકાનૂની રીતે દત્તક લેવા અને સરકારી સંગઠનનો વિરોધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યમાં બાળકોનો અભ્યાસ ચાલુ રહે તે નિશ્ચિત કરે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોન બાળકોની ઓળખાણ કરવાનું કહ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનો ગુમાવી બેઠા છે.

તેવા બાળકોની તરત જ જાણકારી કરો અને કોઈપણ પ્રકારની લાપરવાહી કર્યા વગર NCOCR પોટલ પર બાળકની તમામ જાણકારી અપલોડ કરવાનો આદેશ આપ્યો.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે બાળકના માતા-પિતા કે મૃત્યુ પામ્યા છે કોરોના કારણે તેવા બાળકોને અભ્યાસ સરકારી સ્કુલ કે પ્રાઇવેટ સ્કૂલમાં રેગ્યુલર ચાલુ રહેશે. આ ઉપરાંત આ બાળકોને જલ્દી સરકારી યોજના અને નાણાકીય સહાય પ્રાપ્ત કરો. આ ઉપરાંત રાજ્ય સરકારે નાના બાળકો માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1089 જાહેર કર્યો છે.

આ ઉપરાંત અનાથ બાળકો માટે સુપ્રીમ કોર્ટે દવા, કપડા અને રાશન ની વ્યવસ્થા કરવામાં આવે. સોમનાથ બાળકોની સાર-સંભાળ નથી રાખવામાં આવતી તો તેને તાત્કાલિક CWC સામે હાજર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ડીસ્ટ્રીક ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટને આ નિર્દેશ આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!