કેન્દ્રની મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી પેટ્રોલના ભાવમાં થઇ શકે છે નોંધપાત્ર ઘટાડો,જાણો વિગતવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારના રોજ એક કેબિનેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સીસીઈએ એટલે કે આર્થિક મામલો ની સમિતિની આજે બેઠક થઇ હતી અને આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સસ્તુ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રની મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ચાલો જાણીએ પેટ્રોલ માં નોંધપાત્ર ઘટાડો કરવા.કેન્દ્રની મોદી સરકારે શું લીધો મહત્વનો નિર્ણય.

બુધવારે ભારત સરકારે સસ્તી કિંમત પર ઓઇલ પર 3874 કરોડ રૂપિયાના ખર્ચ ને પણ મંજૂરી આપી દીધી છે. ભારતમાં કાચું તેલનું સંગ્રહ વધારો થતા તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડે છે. જો કાચું તેલ સસ્તુ થાય છે.તોદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.

જેનાથી સરકારે આમ ને જનતાને ફાયદો થશે. જાવેડકરે આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિની બેઠકમાં લેવામાં આવેલા છે.

રણનીતિક ભંડારમાં રાખેલા તેલના વેપાર કરવા માટે અબુધાબી નેશનલ ઓઇલ કંપનીઓને મંજૂરી આપી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*