આજના યુગમાં જીવન જીવવા માટે બધા જ લોકોને કામ કરવું પડતું હોય છે ત્યારે ઘણી વાતો એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેનાથી આખું જીવન બદલાઈ જતું હોય છે.એટલું જ નહીં પરંતુ આપણે સૌ જાણીએ છીએ તો ઘણા લોકો એવા હોય છે કે જેમનું આખું જીવન સુખ માં થી પસાર થઇ જતું હોય છે તો કેટલાક લોકો એવા હોય છે કે તેમના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.
આજે આપણે એક એ જ પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાનું જીવનમાં ક્યારેય સુખ જોયું નથી. વાત જાણે એમ છે કે એક પરિવારમાં મોભીને કેન્સરની બીમારી હોવાથી તેઓને ખાવામાં પણ તકલીફ પડે છે. આજે આ પરિવાર પોતાનું જીવન ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર કરી રહ્યા છે.એટલું જ નહીં પરંતુ તેઓને ગુજરાત ચલાવવામાં પણ તકલીફો પડી રહી છે.તેમના પત્ની હંસાબેન જેઓ પોતાના પતિની સેવા કરે છે.
આ પરિવાર વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો આ પરિવારમાં દીકરો અને માતા પિતા રહે છે. જેમાં ભાઈ એ થોડું આપ્યું છે અને એવી રીતે ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. એ હંસાબેન નું કેવું છે કે રોજેરોજ બધા પાસેથી માંગુ સારું ના કહેવાય તેથી પોતે પણ સ્ટોન ચોંટાડીને પૈસા ભેગા કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
હંસાબેનના પતિ પણ પહેલા કામ પર જોતા હતા પરંતુ તેમની તકલીફ વધારે બગડી જતાં એ કારણે તેઓ હવે પથારીવશ થઈ ગયા છે. તેથી હંસાબેન ગુજરાન ચલાવવા માટે સ્ટોન ચોંટાડી સાથે તેમના પતિની આખો દિવસ સેવા પણ કરે છે. એટલું જ નહીં પરંતુ તેમના દીકરાને પણ થોડીક તકલીફ છે તેથી ઘરમાં કમાવનાર કોઇ ન હોવાથી તે પોતે જ હિંમત હાર્યા વગર મહેનત કરી રહ્યા છે.
આજે આ પરિવારની બધી જ જવાબદારી હંસાબેન પર આવી પડી છે. આ હંસાબેન પતિ એવા દિનેશભાઈ કે જેમની હંસાબેન પોતાનું કામ કરતાની સાથે પણ તેમની સેવા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હંસાબેન રાત્રે બે કલાક પણ સરખી રીતે સૂઈ શકતા નથી.
આજે આખા ઘરની બધી જવાબદારી હંસાબેન પર આવી પહોંચતા સમગ્ર પરિવાર પર ખૂબ જ મોટી મુશ્કેલી આવી ગઈ છે અને તેઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ તકલીફ કરી રહી છે.એવામાં જો આવા લોકોની મદદ કરવામાં આવે તો એક પુણ્યનું કામ કરી શકાય. આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો-7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment