માતાજી મોગલ ની માનતા થી આ દીકરીને મળ્યા વિદેશ જવાના વિઝા,વિઝા આવતા તેમના મમ્મીએ ચડાવ્યા આટલા રૂપિયા અને પછી તો…

Published on: 4:40 pm, Sat, 30 March 24

જો દોસ્તો તમે સાચા દિલથી માતાજી મોગલ ને માનતા હોય તો માતાજી મોગલ તમારા કામ જરૂરથી કરે અને આજે ગુજરાતમાંથી લાખો લોકો છે જેને માતાજી મોગલ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને માતાજીના ગુણગાન ગાય છે. માતાજી મોગલ ના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો કચ્છના કબરાઉ ખાતે આવે છે

જ્યારે હાલ કબરાઉ ધામ ભક્તોની શ્રદ્ધાથી ખૂબ જ વધારે જોડાયેલું છે.મનીષાબેન મનોજભાઈ પટેલ ગામ ગઢશિશા તેમને ઘરમાં સારું થઈ જાય તો માતાજી મોગલ ધામ કબરાઉ ને ચાંદીનું છત્તર અને ચાંદીની બંગડી ચઢાવવાની માનતા રાખી હતી અને તેઓ જ્યારે ત્યાં કબરાઉ આ માનતા પૂરી કરવા આવ્યા

ત્યારે બાપુએ માનતા સ્વીકારી અને તેમાં એક રૂપિયાની નોટ ઉમેરીને તમામે તમામ વસ્તુ પાછી આપી દીધી અને તેને કહ્યું કે આ માં તો આપવાવાળી માં છે આ કઈ માગે નહીં અને તમારી માનતા માતાજીએ સ્વીકારી લીધી છે બસ તમે માતાજી પર શ્રદ્ધાને વિશ્વાસ રાખજો તમારા તમામે તમામ કામ થશે.

દોસ્તો આપણે આજે જે વાત કરવા મળ્યા છે તે વાત એવી છે કે દીકરીને કેનેડાના વિઝા આવતા ન હતા અને તેમની માતા ચંદ્રિકાબેનને માતાજી મોગલ ની માનતા માની કેમ જો મારી દીકરીના વિઝા આવી જશે તો માતાજી તારા ધામે આવીને હું 21000 રૂપિયા ચડાવીશ અને

પછી તો માતાજી પર જે હતું તને શ્રદ્ધા હતી તેના કારણે થોડાક જ સમયમાં દીકરીના વિઝા આવી ગયા અને તેની માતા જ્યારે માનતા પૂરી કરવા આવી ત્યારે બાપુએ કહ્યું કે આ પૈસા તું તારી બહેન દીકરી નણંદને આપી દેજે માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખજો એ તમારું કામ જરૂરથી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માતાજી મોગલ ની માનતા થી આ દીકરીને મળ્યા વિદેશ જવાના વિઝા,વિઝા આવતા તેમના મમ્મીએ ચડાવ્યા આટલા રૂપિયા અને પછી તો…"

Leave a comment

Your email address will not be published.


*