અમદાવાદની આ દીકરીએ કેન્સર પીડિત દર્દીઓ માટે કંઈક એવું કામ કર્યું કે… સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો…

Published on: 10:36 am, Mon, 5 February 24

હાલમાં અમદાવાદમાં બનેલો એક ખૂબ જ સરસ કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સા વિશે સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. મિત્રો આપણે અંગદાનના ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સાંભળ્યા જ હશે. ત્યારે આજે આપણે અમદાવાદની એક યુવતીએ કરેલા વાળના દાન વિશે વાત કરવાના છીએ.

આપણે સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે, સ્ત્રીઓનું સુંદરકાનું ઘરેણું એટલે તેના માથાના વાળ. સ્ત્રીઓને હંમેશા પોતાના વાળ સાથે એક અનોખો લગાવ હોય છે. પરંતુ અમદાવાદની એક યુવતીએ પોતાના સુંદરતાની પરવા કર્યા વગર કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરી દીધું છે.

વાત કરીએ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના વાળનું દાન કરીને માનવતા મહેકાવી છે. હાલમાં આ દીકરીએ કરેલા દાનની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે અને લોકો દીકરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

દીકરીનું નામ સુરેખા પ્રહલાદભાઈ પરમાર છે. સુરેખાએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરીને આ કળિયુગમાં માનવતાની એક અનોખી મિસાલ પૂરી પાડી છે. મિત્રો આ દીકરીના હેર ડોનેટ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અમદાવાદની આ દીકરીએ કેન્સર પીડિત દર્દીઓ માટે કંઈક એવું કામ કર્યું કે… સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*