સતત બે વર્ષ સુધી જયા કિશોરીની પાછળ પડી ગયો આ કોલેજ કરતો યુવક,પછી તેમનો બાટલો હલતા ભણાવ્યો એવો પાઠ કે…

મિત્રો આપણે બધા પ્રખ્યાત કથાકાર જયા કિશોરીને તો ઓળખીએ છીએ કારણકે તેઓ પોતાના કથા કરવાની રીત અને ભજનની સાથે સાથે તેમની સુંદરતાને લઈને સમગ્ર ભારત ભરમાં પ્રસિદ્ધ છે.તેઓ આપણા હિન્દુ સનાતન ધર્મને વિશ્વ સુધી પહોંચાડવા માંગે છે.આપને જણાવી દઈએ કે પ્રખ્યાત કથાકાર જયા કિશોરીને instagram પર ઘણા બધા ફોલોવર્સ પણ છે

અને લોકો તેમને ચાહે પણ છે અને સાથે સાથે તેઓ મોટીવેશનલ સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે. જયા કિશોરી કહે છે કે હું નોર્મલ લોકોની જેમ જ છું હું કોઈ સન્યાસી વ્યક્તિ નથી. અને જયા કિશોરી હિંદુ સંસ્કૃતિ માટે ખૂબ જ સારું એવું યોગદાન આપી રહ્યા છે ત્યારે આજે અમે તમને તેમના વિશે કેવી વાત જણાવવાના છીએ જેના વિશે તમે જાણવા આવ્યા છો.

એ કોલેજ કરતો યુવાને જયા કિશોરી ને જોયા પછી સતત બે વર્ષ સુધી તેમનો પીછો કરવા લાગ્યો. તેમની તમામ કથાની માહિતી મેળવીને તે ત્યાં પહોંચીને હોબાળો કરતો હતો સાથે સાથે તેમની હોટલ વિશે પણ જાણકારી મેળવીને તેમની હોટલમાં રૂમ પણ બુક કરાવશો અને ફ્લાઇટમાં પણ જે ફ્લાઈટમાં જયા કિશોરી હોય

कथावाचक जया किशोरी से दीपेश थावानी करता था बदसलूकी, वहीँ इस व्यक्ति ने दी  जान से मारने की धमकी….। – Machis Media News

ત્યાં જ તે ટિકિટ બુક કરાવતો.એક દિવસની વાત છે જ્યારે જયા કિશોરી મહિલાઓ માટેના કાર્યક્રમમાં તેઓ લખનઉના સુગરકેન ઇન્સ્ટિટયૂટ ઓડિટોરિયમ પહોંચ્યા હતા જ્યાં મહિલાઓને સશક્ત અને મજબૂત બનાવવા માટે ઘણી બધી માહિતીઓ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ કોલેજના બીજા વર્ષમાં

માં અભ્યાસ કરતા દીપેશ ઠાકુરદાસ ગેરકાયદેસર રીતે કાર્યક્રમમાં પ્રવેશ્યા અને સ્ટેજ પર ચડી ગયા ત્યાં જયા કિશોરીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે તેમની ધરપકડ કરીને હાલમાં જેલમાં છે તેવી અમને માહિતી મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*