1500 કિલો વજનની આ ભેંસે તેના માલિકને બનાવી દીધો લાખોપતિ, આ ભેંસની આજની કિંમત આટલા કરોડ રૂપિયા છે…આંકડો સાંભળીને હોશ ઉડી જશે…

Published on: 5:39 pm, Fri, 21 October 22

મિત્રો આજે આપણે એક એવી પાડાની વાત કરવાના છીએ કે આવી વાતો તમે પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય. મિત્રો ભારત દેશના ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક પાડો છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે અને તેની સાથે એક સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. આ પાડાનું નામ ગોલુ-2 પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર હરિયાણાના પશુપાલ નરેન્દ્રસિંહ ભારત રત્ન સન્માનિત રાષ્ટ્રીય ઋષિ નાનાજી દેશમુખની જયંતિ પર આયોજિત ચાર દિવસીય ગ્રામોદય મેળામાં આ પાડાને લઈને આવ્યા હતા. ત્યારબાદ આ પાડો લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.

આ પાડા ની કિંમત આટલી છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ પાડાની કિંમત 10 કરોડ રૂપિયા છે. તેને અત્યાર સુધીમાં પોતાના માલિકને 20 લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરાવી છે. આ પાડો ચાર વર્ષ અને છ મહિનાનો છે. તેના પિતાનું નામ પીસી 483 છે. તે આખા દેશમાં પ્રસિદ્ધ છે.

આ પાડો 1500 કિલોનો છે. આ પાડો રોજ 32 કિલો સુકો અને લીલો ચારો, 8 કિલો ભાવ, ચણા અને 60 ગ્રામ મિનરલ મિક્સ્ચર ખાઈ જાય છે. ગોલુ બે નામના પાડાએ પોતાના માલિકને અત્યાર સુધીમાં 20 લાખ કરતા પણ વધારે રૂપિયાની કમાણી કરાવી છે. નરેન્દ્ર સિંહનું કહેવું છે કે, આ પાડા ની સમસ્યા આખી દુનિયામાં બીજા કોઈ પાડો નથી. મળતી માહિતી અનુસાર દૈનિક ખર્ચો લગભગ 100 રૂપિયા છે.

નરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ખરીદારોએ ગોલુ બેની કિંમત 10 કરોડ રૂપિયા સુધી હોવાનું અંદાજો લગાવ્યો છે. પરંતુ નરેન્દ્ર સિંહ ગોલુ ને વેચવા માટે તૈયાર નથી. નરેન્દ્રસિંહ એ કહ્યું કે તેમને 2019 માં સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગોલુ ની ઊંચાઈ લગભગ પાંચથી છ ફૂટ અને તેની લંબાઈ 14 ફૂટ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "1500 કિલો વજનની આ ભેંસે તેના માલિકને બનાવી દીધો લાખોપતિ, આ ભેંસની આજની કિંમત આટલા કરોડ રૂપિયા છે…આંકડો સાંભળીને હોશ ઉડી જશે…"

Leave a comment

Your email address will not be published.


*