આ 10 રૂપિયાની નોટ બદલી નાખશે તમારી કિસ્મત… નોટ વેચીને તમે બનાવી શકો છો કરોડપતિ…

Published on: 4:00 pm, Thu, 30 November 23

મિત્રો આજના આધુનિક યુગમાં જૂના જમાનાના સિક્કા અને નોટની ખૂબ જ માંગ છે અને જુના સિક્કા અને નોટ માર્કેટમાં ખૂબ જ ખરીદાઈ રહ્યા છે અને વેચાય પણ રહ્યા છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે, જેમને જુના સિક્કા અને નોટ ભેગી કરવી ખૂબ જ પસંદ હોય છે.

કારણકે જૂની નોટ અને સિક્કાને ઘણી વખત લાખો રૂપિયામાં ખરીદવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જુના સિક્કા અને નોટની ખૂબ જ માંગ છે. ત્યારે આજે અમે તમને દસ રૂપિયાની એક જૂની નોટ વિશે વાત કરવાના છીએ. જેની હાલમાં માર્કેટમાં ખૂબ જ માંગ છે.

જો તમારી પાસે પણ આ નોટ હશે તો તમે ઘરે બેઠા બેઠા બની જશો લખપતિ. તો ચાલો જાણીએ 10 રૂપિયાની નોટ વિશે. દસ રૂપિયાની આ નોટ આજે લાખો રૂપિયામાં વેચાઈ રહી છે. દસ રૂપિયાની નોટની વાત કરીએ તો તેના સીરીયલ નંબરના અંતમાં અંક 786 હોવો જોઈએ.

આ ઉપરાંત નોટના પાછળના ભાગમાં મોરનો આકાર હોવો જોઈએ. જો આવી નોટ તમારી પાસે હશે તો તમે તેને લાખો રૂપિયામાં વેચી શકો છો. આ નોટ વેચવા માટે તમારે ebay, Quicker અને Coinbazar એપ નો ઉપયોગ લઈ શકો છો. આ એપ્લિકેશન પર તમને નોટ અને જુના સિક્કાના ગ્રાહક મળી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ 10 રૂપિયાની નોટ બદલી નાખશે તમારી કિસ્મત… નોટ વેચીને તમે બનાવી શકો છો કરોડપતિ…"

Leave a comment

Your email address will not be published.


*