સોનુ ચાંદી ખરીદવાની સારી તક..! ગુજરાતમાં સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે. કારણ કે હંમેશા સોના ચાંદીની ખરીદી કરતી વખતે આપણે સૌથી પહેલા તેના ભાવ જાણવા જરૂરી છે

એટલે આપણે બજેટમાં દાગીના ખરીદી શકીએ. તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેના વિશે વિસ્તૃતમાં વર્ણન કરીશું.22 કેરેટ સોનાની દોસ્તો વાત કરવામાં આવે તો આજે રવિવાર હોવાથી એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી

અને સોનુ 58,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટી પર છે. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં પણ રવિવાર હોવાના કારણે વધારો કે ઘટાડો થયો નથી પરંતુ સોનું 64,140 ની હાઈ સપાટીએ પહોંચી ગયું છે. દોસ્તો જો તમે અત્યારે સોનુ ખરીદી લેશો તો ભવિષ્યમાં તમને સારો એવો ટેકો મળી શકે છે.

ચાંદીના ભાવ પર હવે નજર કરવામાં આવે તો ચાંદી આજ રોજ સુરત શહેરમાં 1400 રૂપિયાના ઘટાડા સાથે 73,600 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. જોકે ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસથી વધારો થઈ રહ્યો હતો અને તે ત્રણ દિવસનો ટોટલ વધારો 1100 રૂપિયા હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*