સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! રવિવારે સોના ચાંદીમાં થયો મોટો ફેરફાર,જાણો તો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

Published on: 12:13 pm, Sun, 21 April 24

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનો વિચારી રહ્યા છો તો સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે આજે અમે તમને રવિવારના દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અથવા તો સોનું સ્થિર છે તેના વિશે માહિતી આપવાના છીએ

અને આજરોજ સોનું કેટલાની સપાટીએ છે તેની વિશે પણ તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.જો દોસ્તો તમને લગભગ માહિતી ન હોય તો તમને જણાવી દઈએ કે રવિવારે માર્કેટ બંધ હોવાથી સોનાના ભાવમાં વધારો કે ઘટાડો થતો નથી

તેમ છતાં 22 કેરેટ સોનાનો ભાવ 68,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તે 74290 પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે.જો મિત્રો ચાંદીના ભાવની વાત કરવામાં

આવે તો સોનાની જેમ ચાંદીમાં પણ રવિવારે માર્કેટ બંધ હોય ત્યારે ચાંદી વિશે જણાવ્યું તો એક કિલો ચાંદીનો ભાવ 86,500 રૂપિયા છે અને સાથે આપને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી ચાંદીના ભાવ સ્થિર છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! રવિવારે સોના ચાંદીમાં થયો મોટો ફેરફાર,જાણો તો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*