મોદીની કેબિનેટમાં સંભાવના વિતરણ માં 27 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. તેમાં મધ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસના નેતા સિંધિયા પણ સામેલ છે. ઉપરાંત બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપના વરિષ્ઠ સંગઠન પાર્ટીના મહાસચિવ, મધ્યપ્રદેશના કૈલાશ વિજયવગીય, રાજસ્થાનના ભૂપેન્દ્ર યાદવ ઉપરાંત ભાજપના પ્રવક્તા જાફર ઇસ્લામ પણ કેન્દ્ર સરકારમાં ભૂમિકા ભજવી શકે તેવી શક્યતાઓ છે.
તેમજ આસામના પૂર્વ સીએમ સોનાવાલા તથા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાય રાણી ઉપરાંત મહારાષ્ટ્ર બીડ ના સાંસદ પ્રાચીન મુડે તથા ગોપાલ નાથ મુડુનું નામ બદલી ની યાદી માં સામેલ છે.
આ ઉપરાંત યુપીના ભાજપના નેતા સ્વતંત્ર દેવ સિંહ, પંકજ ચૌધરી, વરણ ગાંધી તથા અનુપ્રિયા પટેલ નું નામ ફેર બદલી થાય તેની જગ્યાએ આ નામ યાદીમાં સામેલ છે.
આ ઉપરાંત બિહારમાંથી પશુપતિ પારસ ને પણ મોદીની કેબિનેટમાં સ્થાન મળી શકે છે ઉપરાંત ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા અમદાવાદ શહેરના સાંસદ કિરીટ સોલંકીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
ઉપરાંત જેટીયુના સંતોષકુમાર તથા આર સી પી સિંહ અને કર્ણાટકના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરને મોદીની કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment