ગુજરાતમાં હજુ પણ વરસાદ ગયો નથી, આ શહેરમાં વીજળીના કડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ…

198

આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતું તેઓના ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ ન હતો. અને સવાર ના રોજ અંબાલાલ પટેલ આગાહી મુજબ વરસાદની સંભાવના પણ હતી.

બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. એકવાર ફરી થી તૂટી પડ્યો વરસાદ ગાંધીનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. અને તે વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને ખુબ જ નુકશાન થયું અને ધોધમાર વરસાદનો સામનો કરવો પડ્યો.

હજુ પણ ગુજરાતમાં વરસાદ ગયો નથી અંબાલાલ પટેલ આગાહી મુજબ આગામી સમયમાં ધોધમાર વરસાદની આગાહી છે. ગય રાત્રે જ ગુજરાત રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં અમરેલી જિલ્લાના ખંભાળિયા ગામમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો. અને સાથે સાથે તારાપુરમાં પણ એક ઈચ વરસાદ પડ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!