મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારી કર્મચારીઓના પગાર પર મુકશે કાપ….

423

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે લીધો એક મહત્વનો નિર્ણય, ૩૧ માર્ચ ૨૦૨૧ ગુજરાત સરકારના કર્મચારીઓની પગાર મળશે નહીં. હવે સાથે સાથે સરકારી કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત સરકાર, પંચાયત સેવા કર્મચારી, એક વર્ષનું મોંઘવારી ભથ્થુ ન ચૂકવવાનો નિર્ણય કર્યો શનિવારે આ નિયમ લાગુ પાડવામાં આવશે.

કોરોનાની મહામારી માં ગુજરાતમાં થતા lockdown ના કારણે ગુજરાત રાજ્યની અર્થ વ્યવસ્થા ખૂબ જ
વિખરાઈ ગઈ હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નાણાકીય ખર્ચ પર પણ કાપ મુકવા માટે એક મહત્વના પગલાં ભરવામાં આવશે.

પરંતુ સરકારી કર્મચારીઓને એક વર્ષનો પગાર કરતાં તેઓને આર્થિક વ્યવસ્થા ખૂબ જ નબળાઈ બની શકે છે અને તેઓને આર્થિક રીતે ખુબજ નુકશાન થઇ શકે છે.

રાજ્ય સરકારે કોરોનાની મહામારી ના કારણે ધારાસભ્ય, મંત્રીઓ, વિપક્ષ નેતા ઓ અને વિધાનસભાના અધ્યક્ષ ના પગારમાં પણ એક વર્ષનો કાપ મુકવામાં આવશે. અને માર્ચ 2021 સુધીમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!