ગુજરાતમાં આવેલા ભાવનગર જિલ્લામાં તળાજાની માર્કેટયાર્ડમાં આજે મગફળીના ભાવમાં થયો મોટો ઉછાળો. આજે માર્કેટ યાર્ડ તમામ વેપારીઓએ ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ કરતા વધારે ભાવ આપ્યો. આના કારણે તળાજા ની માર્કેટ યાર્ડ મગફળીનો ખૂબ જ મોટો સ્ટોક થઈ ગયો. અને માર્કેટ યાર્ડ ખેડૂતોને કહ્યું કે રવિવાર સુધી કોઈએ મગફળી લાવી નહીં. લાવશો તો ઉતારી લેવામાં આવશે નહી તેવા નિર્ણયો માર્કેટયાર્ડ તરફથી લેવામાં આવ્યા.
મગફળીની આવક શરૂ હોવાના કારણે સિંગતેલના ભાવ માં ખૂબ જ મોટો વધારો થશે તેના કારણે જનતા સીંગતેલની છોડીને બીજા તેલની ખરીદી તરફ વળશે. સીંગતેલ નો ભાવ 2400 સુધી પહોંચે તેવી શક્યતા છે. સરકાર જો નિકાસ બંધ થશે તો ખેડૂતોને ભાવ નહીં મળે.આથી સરકાર ભાવ ઘટાડવાના બદલે.
સિંગતેલના ભાવમાં વધારો કરશે.સીંગતેલ મોંઘુ બનતા લોકો અન્ય તેલની ખરીદી તરફ વળી રહ્યા છે. માર્કેટ યાર્ડ ના કહેવા મુજબ ડિસેમ્બર ના તેલના ભાવ ઘટશે.
પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ તેલના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment