દેશમાં ફરીથી લોકડાઉન થવાની ચર્ચાને લઈને, કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત…

Published on: 1:48 pm, Fri, 27 November 20

દેશમાં દિવાળી પછી સતત કોરોના કેસમાં વધારો થતાં દેશની જનતા ઉપર મોટો ખતરો જાણીને કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત અને કહ્યું કે દેશમાં હવે નહીં લાગે lockdown. દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એવામાં સોશિયલ મીડિયા પર દેશમાં lockdown થવાની અફવા ઊડી રહી છે. કેન્દ્ર સરકારે આ અફવા ઉપર નિવેદન આપતા કહ્યું છે કે હવે ક્યારે પણ નહી લાગે લોકડાઉન.

કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં હવે ક્યારે પણ લોકડાઉન નહીં થાય પરંતુ નાઈટ કર્ફ્યુની પરમીશન આપશે. કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખીને દેશના અમુક અમુક જગ્યાએ પાબંદી લગાવી રાખ્યું છે.દેશમાં કોરોના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચી ગયો છે.

અને આ કેસમાંથી મૃત્યુનો આંકડો 135000 સુધી પહોંચી ગયો છે. અને દેશમાં છેલ્લા 24 કલાકમાં કેસનો આંકડો 44,489 સુધી પહોંચ્યો છે.

અને 524 દર્દીઓને મૃત્યુ થયા છે. 86,79,138 એટલા દર્દીઓને કોરોના માંથી રિકવરી મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!