કોરોના મહામારી સમગ્ર વિશ્વનું આકાર બદલી નાખ્યો છે અને કોરોના રોગચાળાના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વવ્યાપી અર્થવ્યવસ્થાને મોટી અસર થઇ છે.હવે પછીનો રોગચાળો ક્યારે આવશે કોઈને ખબર નથી પરંતુ તે પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન અને વિશ્વના નેતાઓને આગામી રોગચાળા અંગે ચેતવણી આપી છે. શુક્રવારે એટલે કે આજરોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેની 73 મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી.
દરમિયાન વિશ્વના નેતાઓને આગામી રોગચાળા માટે તૈયારી માં રહેવા જણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના આ બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી. તેમને પોતાના નિવેદનમાં કહ્યું કે, હવે આપણે કોના પછીના રોગચાળા માટે તૈયાર રહેશો અને અમે આ વર્ષે જોયું છે કે,મજબૂત આરોગ્ય ઇમર્જન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા.
દેશોકોરોનાવાયરસ ના ફેલાવો ને રોકવા અને તેના કાબૂ મેળવવા માટે ઝડપથી કાર્ય કરવા સક્ષમ છે.તેમને વધારે માં કહ્યું કે, સ્થિર વિશ્વ નો પાયો ત્યારે જ શક્ય છે જ્યારે દેશ આરોગ્ય સેવાઓ પર પૂરતું ધ્યાન આપે.આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું કે કોરોના રોગ ચાળો એ ક્રિકેટ રિમાઇન્ડર છે.
અને તે આપણને યાદ અપાવે છે કે આરોગ્ય સામાજિક આર્થિક અને રાજકીય સ્થિરતાનો પાયો છે. તેમને તેમના નિવેદનમાં કહ્યું કે કોરોના રસી અને તેના પરીક્ષાઓના વિકાસને વેગ આપવા માટેની યોજનામાં આખું વિશ્વ સાથે મળીને કામ કરી રહ્યું છે.
હવે આપણે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જ્યારે રસી વિશ્વમાં બનાવવામાં આવશે તો પછી સમાનતા રહેશે તે આધારે બધા દેશોને પણ ઉપલબ્ધ હોવું જોઈએ.who નુ મહત્વ નું નિવેદન આપ્યો છે.
દેશમાં કોરોના ના કારણે વિદ્યાર્થીઓ અમે નોકરી કરતા લોકો માટે ખૂબ જ નુકસાન થયું છે. Who વિશ્વ ને આપી કોરોના થી મોટી ચેતવણી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment