નહેરમાં કાર ખાબકતા પોતાના પતિને બચાવવા પત્નીએ 15 મિનિટ સુધી મોબાઈલ કરી આજીજી,તેમ છતા પણ…

આજકાલ અકસ્માતની એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેને જાણીને તમે પણ દંગ થઈ જશો. અમુક ઘટનાઓ એવી હોય છે કે જેને જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. તારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના રાજસ્થાની છે.

રાજસ્થાનમાં રસ્તા પર પોતાની કાર સાઈડમાં ઉભી રાખી ને ડ્રાઇવર પેશાબ કરવા રોકાયો હતો. પરંતુ ડ્રાઇવર ગાડીમાં હેન્ડ બ્રેક મારવાનું ભૂલી ગયો હતો. કારમાં હેન્ડ બ્રેક ન લગાવવા ના કારણે કાર નહેરમાં ઘુસી ગઈ હતી.

આ સમગ્ર ઘટનામાં કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કાર જ્યારે નહેરમાં પડી ત્યારે અંદર બેઠેલા લોકો બચવા માટે બૂમ પાડવા લાગ્યા હતા.

એટલું જ નહીં કારમાં સવાર એક મહિલા એ તો તેના પતિને ફોન કરીને બચાવી લેવાની પણ આજાજા કરી હતી. મળતી માહિતી મુજબ 15 મિનિટ સુધી કારમાં સવાર ચાર એ લોકોએ તરફડીયા મારી અને ત્યારબાદ ચારેઇ લોકોનું મૃત્યુ થયું.

આ ઘટના રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં બની હતી. મળતી માહિતી મુજબ કારચાલકનું નામ સામે આવ્યું છે કાર ચલાવનાર નું નામ રમેશ સ્વામી છે.

જેમાં મૃત્યુ પામેલા વિનોદ કુમાર, તેની પત્ની રેનું, દીકરી ઈશા અને તેમના સંબંધી સુનિતા ભાટીના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક તરવૈયાની મદદથી 14 કલાકની મહેનતે ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*