દુલ્હન હાથમાં મહેંદી મૂકીને જોઈ રહી હતી વરરાજાની રાહ અને થયું એવું કે દુલ્હન…

Published on: 6:11 pm, Sat, 28 August 21

આજકાલ અમુક કહેવાતા બનાવ બની રહ્યા છે જેને સાંભળીને તમારો પણ બાટલો હલી જશે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના એક લગ્નની છે. જ્યારે લગ્નમાં અમુક વાર એવા કિસ્સા બનતા હોય છે કે જેને જાણીને તમે પણ દંગ થઇ જાવ છો.

આ ઘટના કરનાલના હનુમાન નગરમાં બની હતી. આ ગામમાં રહેતા એક પરિવારે તેમની દીકરીનો સંબંધ બાજુના શહેરી ના વિકાસ નગરના એક યુવક સાથે કર્યો હતો. બન્ને પરિવાર દ્વારા લગ્નની તારીખ પણ નક્કી કરી લેવામાં આવી હતી.

આ ઉપરાંત લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના મંડપ પણ બંધાઈ રહી ગયા હતા. લગ્નના દિવસે મહેમાન પણ આવવા લાગ્યા હતા. પરંતુ છેલ્લા સમયે વરરાજાના પરિવાર દ્વારા મોટી ગાડી ની માંગણી કરી.

તો આ હિનાના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે મહિનાના ઘરવાળાઓએ નાની ગાડી આપવાની તૈયારી કરી. ઘરના લગ્ન હોવાના કારણે લગ્નની તમામ વસ્તુઓ ની તૈયારી થઈ ગઈ હતી.

અને ઘરેણાંની પણ ખરીદી કરી લેવામાં આવી હતી. કન્યાના હાથમાં મહેંદી પણ મુકાઈ ગઈ હતી. છોકરીના પરિવારના બધા લોકો તૈયાર થઈને સામેવાળા ની રાહ જોઈ રહ્યા હતા.

ત્યારે વરરાજા પક્ષ વાળાઓની માગણી પૂરી ન થતાં તેઓ લગ્ન કરવા માટે આવ્યા જ નહિ. એટલું નહીં પરંતુ યુવતીના પરિવારે લગભગ 12 કલાક સુધી રાહ હોય છતાં પણ ન આવ્યા તે માટે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દુલ્હન હાથમાં મહેંદી મૂકીને જોઈ રહી હતી વરરાજાની રાહ અને થયું એવું કે દુલ્હન…"

Leave a comment

Your email address will not be published.


*