15 ડિસેમ્બરથી ગ્રહોની સ્થિતિ માં પરિવર્તન આવી રહ્યું છે અને જેના કારણે આગામી 125 દિવસ સુધી લગ્ન માટે કોઈ શુભ સમય આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં લગ્ન જેવા શુભ કાર્યો આટલા દિવસ સુધી શક્ય નથી. ગ્રહોના રાજા માનવામાં આવતા સૂર્ય ભગવાન મૂળ નક્ષત્ર અને ધનુરાશિમાં પ્રવેશ કરશે. જ્યારે સૂર્ય ધનુ અને મીન રાશિમાં હોય છે ત્યારે કે મહિના ને ખરમાસ કહેવામાં આવે છે.
16 ડિસેમ્બરે સવારે 6:15 વાગે એટલે કે બુધવારે સૂર્યોદય પહેલા સૂર્ય ભગવાનના મૂળ નક્ષત્ર અને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જે પછી ખમાસ નો મહિનો શરૂ થશે અને જે ગુરુવારે 14 જાન્યુઆરી, 2021 દિવસના 2 થી 3 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી.
14 જાન્યુઆરી એ બપોરે 2:30 વાગ્યે સૂર્ય ભગવાન ધનુરાશિ સિવાય શનિની રાશિમાં મકર રાશિમાં પ્રવેશ કરશે.જે પછી ધનુમાસ એટલે કે 14 જાન્યુઆરી 2021 ના રોજ સમાપ્ત થશે.
આ દિવસે લગ્ન ના આવ્યો છું સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment