રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વિડીયો થયો વાયરલ, દર્દી બોલી રહો છે કે…

Published on: 3:26 pm, Thu, 17 September 20

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વિડીયો વાયરલ થયો છે ત્યારે મીડિયા કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ એ આ વિષય થી અજાણ હોવાનું કારણ આપ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, માર માર્યો કે નહીં તે અંગે તે લોકો અજાણ છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલ ના સ્ટાફ અને સિક્યુરિટી દર્દીને માર મારતો વિડીયો લોકોની સામે આવ્યો છે. આ દર્દી ‘ પાણી આપ અને મારી નાખો…’એવા શબ્દો વીડિયોમાં બોલી રહ્યો છે. જોકે, દર્દીને શા માટે માર મારવામાં આવ્યો તે અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીડિયાને કારણ આપ્યું છે કે તે આ વિષયથી સાવ અજાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!