હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ એ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે અમેરિકાએ વેક્સિન મામલે મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિને કોરોના ની રસી લઇ શકે છે.
જેને લઇને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બેડેને જાહેરાત કરેલ છે. અમેરિકામાં કોરોના નું સંક્રમણ વધતા રાષ્ટ્રપ્રમુખ જો બેડેને દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
19 એપ્રિલ થી 18 કે તેથી વધુ ની કોઈ વ્યક્તિને કોરોના ની રસી આપવામાં આવશે.જો કે મહત્વનું છે કે એક જ દિવસમાં એક લાખ કરતા વધુ કેસો નોંધાયા હોય.
તેવો ભારત એ અમેરિકા બાદ દેશ બની ગયો છે.જોકે આ પહેલા જો બેડેને વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની સલાહ આપી હતી.હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બેડેને જણાવ્યું છે કે, કોરોના રસી ના 150 મિલિયન ડોઝ ઇન્જેક્શન આપનાર અને 62 મિલિયન લોકો નું સંપૂર્ણ રસી અમેરિકાએ પહેલો દેશ છે.
ઉપરાંત તેમને કહ્યું છે કે જ્યારે તેમને રાષ્ટ્રપતિ નું પદ સંભાળ્યું છે ત્યારથી 65 વર્ષ થી વધુ ઉંમરના 75 ટકા લોકો કોરોના રસી ના ડોઝ લગાવી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment