કપાસ, મગફળી, ડુંગળી સહિત જાણો તમારા પાક નો ઊંચો ભાવ.

130

આજરોજ એટલે કે બુધવારના રોજ રાજકોટ, મહેસાણા અને ડીસા માર્કેટયાર્ડના કપાસ,મગફળી સહિત અન્ય પાકના ભાવ નીચે મુજબ આપવામાં આવ્યા. રાજકોટ માર્કેટયાર્ડ ના અન્ય પાકો ના ભાવ ની વાત કરવામાં આવે.

તો સોયાબીન 1200 થી 1225,કાળા તલ 1841 થી 2500,કપાસ 1235 થી 1365,બાજરી 221 થી 307, મગ 1100 થી 1500.

એરંડા 860 થી 942,તુવેર 1080 થી 1300,અડદ 1260 થી 1505 જોવા મળ્યો હતો.મહેસાણા માર્કેટ યાર્ડ માં ભાવની વાત કરવામાં આવે.

તો મેથી 940 થી 1111, સુવા 995 થી 1113, એરંડા 915 થી 960, બાજરી 227, રાયદો 955 થી 1214,ગવાર 700 થી 729,અજમો 480 થી 2750 જોવા મળ્યો હતો.

હિંમતનગર માર્કેટયાર્ડમાં ભાવની વાત કરવામાં આવે તો મકાઈ 250 થી 315,તમાકુ 1250 થી 1350,એરંડા 870 થી 967,ચણા 880 થી 951.

ગવાર 600 થી 700. ડીસા માર્કેટયાર્ડમાં ભાવની વાત કરવામાં આવે તો વરિયાળી 1226 થી 1489, ઇસબગુલ 1711 થી 1800,રાજગરો 831 થી 921,તમાકુ 1350 થી 1871 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!