ચારણ સમાજનું ગૌરવ ગણાતા ભરતદાન ગઢવીનું કરૂણ મૃત્યુ, ભરતદાન ગઢવીની આ અધૂરી ઈચ્છા બાકી રહી ગઈ…

હાલ આપણી સમક્ષ એવી ઘટનાઓ સામે આવતી જણાય છે કે આ દુનિયામાંથી કલાકારો વિદાય લઈ રહ્યા છે. એવામાં કલાજગતમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે ત્યારે એવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે કે જેમાં કાલના દિવસ જાણે સંગીતના સૂર વિલીન થઈ ગયા અને ગીતોના શબ્દો જાણે વિખરાઈ ગયા. હાલ ગુજરાતમાં જાણે કલાકારો ની કમી નથી ત્યારે લોકપ્રિય ગાયક કલાકાર કે તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી.

તેમના નિધનથી સમગ્ર ગાયક કલાકારોમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયો. તેમના સુરીલા કંઠે યાદ બનીને રહી ગઇ અને કહેવાય છે ને કે મોત તો ક્યારેય પૂછવી ને આવતું નથી અને જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. અમે તમને જણાવી દઈએ કે 3 મે ના રોજ ભગુડા ધામ ખાતે મા મોગલ નો 22 મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભજન સંતવાણીમાં સુરીલા કંઠે ભરતદાન ગઢવી ભજન અને ગુજરાત સાહિત્ય નો રસપાન કરાવવાના હતા. અને મુત્યુ પૂછીને આવતું નથી તેવામાં ભગવાનને જે ગમ્યું એ સાચું.અને ભરતદાન ગઢવી આ દુનિયામાંથી વિદાય લીધી. તેમણે અંત સુધી સંગીતના સાથ છોડ્યો નહીં અને તેઓ ગુજરાતી સાહિત્ય કલાકાર તરીકે પણ જાણીતા હતા.

ભરતદાન ગઢવી કચ્છની ધરતી પર જન્મેલા ચારણ સમાજ નું ગૌરવ ધરાનાર અને હંમેશા ચારણી સાહિત્યનો ઉજ્જ્વળ યોજના બનાવનાર ચારણી સમાજમાંથી અણધારી રીતે વિદાય લીધી. તેની ચારે બાજુ ખોટ વર્તાઈ રહી છે અને આવનારા સમયમાં તો તેમનું ભગુડા ધામ ખાતે પાટોત્સવ અંતર્ગત તેમના સુરીલા કંઠે ભજનો ગાવાના હતા કે તેમની હાજરી નહીં હોય ચાહકો ની સૌથી મોટી ઇચ્છા અધૂરી જ રહી ગઈ.

તેમના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ઘણા સમયથી ભરતદાન ગઢવી બીમાર રહેતા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું હતું. નિધન થયાની જાણ પરિવારજનોને થતાં શોકમગ્ન વાતાવરણ છવાઇ ગયું હતું અને દુઃખદ વાતાવરણની સાથે તેમના પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી અને સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા.

આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે અને તેઓ હંમેશાં આપણી સમક્ષ સદાય તેના ભજન ગાતા હતા કે પણ તેનો સૂરીલો કંઠ આપણા હૈયામાં જીવંત રહેશે. એવી પણ ભારે હૈયા સાથે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ. હવે ભરતદાન ગઢવી આપણી સમક્ષ રહ્યા નથી, ત્યારે તેમના સુરીલા કંઠે ગવાતા ભજનો હૈયે વસી ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*