મિત્રો કોઈ પણ વ્યક્તિનું મોત ક્યારે આવે અને કેવી રીતે આવે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત અમુક લોકોના અકસ્માતમાં અથવા તો જીવ લેવાની ઘટનામાં મોત થતા હોય છે. થોડાક દિવસ પહેલા માતાના ખોળામાં બેસીને ગરબા જોઈ રહેલી 11 વર્ષની બાળકીનું અચાનક જ કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના પર આ બાદ ખુલ્લા શું થયું કે માથામાં ગોળી વાગવાના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું.
11 વર્ષની બાળકીના મોતના મામલે FSL ધીમે અનેક ખુલાસાઓ કર્યા છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ એફએસએલના અધિકારીઓએ માસુમ બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અધિકારીઓ બાળકીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના અન્ય લોકો અને માતાની પૂછપરછ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઇન્દોર હીરાનગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર 11 વર્ષે માહી નામની દીકરીના માથામાંથી ધાતુ જેવી વસ્તુ મળી આવી હતી. આ વસ્તુનું પણ તાંબા જેવું હતું. આ ધાતુની વસ્તુ દીકરીના માથામાં અઢીથી ત્રણ ઇંચ જેટલું અંદર ઘૂસી ગયું હતું.
બાળકીના માથામાં ઘૂસેલી ધાતુ ની વસ્તુ પિસ્તોલ ની ગોળી છે કે નહીં તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓનું કહેવું છે કે આ રાયફલની ગોળી હોઈ શકે તેવી શક્યતાઓ છે. રાયફલની ગોળી છે કે પિસ્તોલની ગોળી છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વાતને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર જ્યારે માહી પોતાની માતાના ખોળામાં બેસીને ગરબા જોઈ રહી હતી. ત્યારે અચાનક જ દીકરી ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ દીકરીની માતા તાત્કાલિક પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. આ ઘટના મંગળવારના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. હોસ્પિટલમાં 12 કલાકની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું હતું.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. બાળકીના માથામાં વાગેલી ગોળી પિસ્તોલની છે કે રાઈફલની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જો બાળકીના માથામાંથી મળી આવેલી ધાતુની વસ્તુ ગોળી જ છે. તો તે ગોળી કોને ચલાવી છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment