ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે.આગામી દિવસોમાં ચોમાસાની વિદાય જમ્મુ-કાશ્મીર,હિમાચલ, પંજાબ,હરિયાણા,રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થી શરૂ થશે તેવું હવામાન વિભાગને લાગી રહ્યું છે. જોકે ભારતના દક્ષિણ છેડેથી ચોમાસાની હજુ ઘણી વાર છે.એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, 30 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ઉપરાંત 9 ઓક્ટોબરથી 12 અને 17 ઓક્ટોબર માં ઘણું ભાગે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણના ઊભા થવાની શક્યતા જોવા મળી રહી છે.13 ઓક્ટોમ્બર બાદ બંગાળના ઉપસાગર માં ભારે ચક્રવાત ફૂકાય તેવી સંભાવના છે.
જેની અસર આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા તેમજ ભારતના દક્ષિણ છેડે રહેવાની શક્યતા છે.નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment