હવેથી ચાલુ વાહને ઉપયોગ કરી શકશો મોબાઇલ ફોનનો, નિયમોમાં સરકાર કરશે મોટો ફેરફાર

કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989 માં સંશોધન કર્યો છે. સરકારે કહ્યું કે એક પોર્ટલ ના માધ્યમથી એક ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ મેમો સહિતના વાહન સંબંધિત દસ્તાવેજો રાખવામાં આવશે. આ સિવાય એક નિવેદનમાં વધારે કહ્યું હતું કે,વાહનોના દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક માધ્યમથી સાચા સાબિત થઈ જાય તો ભૌતિક રીતે દસ્તાવેજો સાથે રાખવાની જરૂરિયાત નથી. સૂત્ર અનુસાર મીડિયા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે હવેથી અધિકારીઓ પાસે તમારા લાયસન્સ ને લગતી દરેક જાણકારીઓ ઉપલબ્ધ હશે.

સાથે જ સરકાર જે પોર્ટલ બનાવશે તેમાં બધી જાણકારી રાખવામાં આવશે.સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ના નિવેદનમાં કહેવામાં આવ્યું કે મંત્રાલય દ્વારા મોટર વાહન અધિનિયમ 1989 ના વિભિન્ન સંશોધન વિશે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. વાહન ના નિયમો ની વધુ સારી દેખરેખ અને પોર્ટલ ના માધ્યમથી વાહન બીપીન ના દસ્તવેજ અને ઇ મેમો ની જાળવણી કરવામાં આવશે.

નિયમોમાં ફેરફાર એ છે કે હવે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે પણ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે કે જેથી વાહન ચલાવવામાં ધ્યાન ભંગ ન થાય. આપણે જણાવી દઈ.

વાહનચલાવતી વખતે મોબાઈલ માં વાત કરવા પર એક હજારથી પાંચ હજાર સુધીના દંડ નું પ્રવધન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*