દિલ્હી ઉપરાંત અનેક રાજ્યોમાં પત્તા વાયુ પ્રદૂષણને જોતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમને પોતાનો આદેશ સંભળાતા જણાવ્યું કે દિલ્હી એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.મહત્વની વાત એ છે કે આ મામલે કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે બાકીના જે રાજ્યોમાં આવા ખરાબ અથવા કરતાં હોય ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવશે.ઉલ્લેખનીય છે.
કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર દુનિયામાં 10 માંથી 9 લોકો અત્યંત પ્રદૂષિત હવામાં શ્વાસ લઇ રહ્યા છે.આ મુજબ દર વર્ષે ઘરની બહાર અને ઘરના વાતાવરણમાં પ્રદૂષણના કારણે વિશ્વભરમાં 70 લાખ લોકો મોતને નીપજે છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના સ્તર પર સુનાવણી કરતાં સમગ્ર દેશમાં ફટાકડાના વપરાશ મામલે આદેશ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીયછે કે એનજીટી હવાથી પ્રદૂષિત વિસ્તારમાં 9-30 નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે AQI ખરાબ,અત્યંતખરાબ અને ગંભીર છે પણ જ્યાં સારી હવાનું પ્રમાણ છે ત્યાં ફટાકડા ફોડી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment