ડાયમંડ નગરી સુરતમાં ડાયમંડ કિંગ ની વાત આવે ત્યારે સૌથી પહેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા જ યાદ આવે. સવજીભાઈ આજે કરોડો રૂપિયાનો ટર્ન ઓવર કરે છે તેમ છતાં તેમનામાં સહેજ પણ મોટાએ નથી અને તેઓ ઉદાર દિલના છે અને ઘણા એવા સામાજિક કાર્ય કરીને સમાજમાં માનવતા પણ મહેકાવી રહ્યા છે.
વાત કરીએ તો હમણાં જ દિવાળી ગઈ ત્યારે તેમણે તેમના કર્મચારીઓને દિવાળી બોનસ પણ સારા એવા આપ્યા. એટલું જ નહીં પરંતુ સવજીભાઈ ધોળકિયા તેમના કર્મચારીઓને દિવાળી બોનસ પર ફ્લેટ અને મોંઘી ગાડીઓ આપવા માટે પણ ખૂબ જાણીતા બન્યા છે. અત્યારે આજે આપણે તેમના પરિવારને લાઈવ કેવી છે.
તેના વિશે જાણીશું તેમાંય સવજીભાઈ ધોળકિયા નો પુત્ર દ્રવ્ય ધોળકિયા કે જેની લાઈફ સ્ટાઈલ વિશે આજે આપણે જાણીશું. સુરતમાં હરેકૃષ્ણ ડાયમંડ કંપની કે જે સવજીભાઈ ધોળકિયા ચલાવી રહ્યા છે અને તેમાં હજારો કર્મચારીઓ પણ કામ કરે છે. સવજીભાઈ પણ તેમના કર્મચારીઓને ક્યારેય નિરાશ કરતા નથી અને અવારનવાર શુભ પ્રસંગોએ પણ તેઓ સૌ કોઈને ગિફ્ટ આપતા રહે છે.
સવજીભાઈ ધોળકિયા નું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેમનો દીકરો દ્રવ્ય જે ન્યૂયોર્કની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે અને મોટાભાગનો અભ્યાસ તેમણે વિદેશમાં જ પૂર્ણ કર્યો છે તે ખૂબ જ વૈભવી શોખ ધરાવે છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ઘણી એવી તસવીરો શેર પણ કરી છે.
આ દ્રવ્ય મોંઘા બ્રાન્ડેડ કપડા પહેરવામાં પણ પાછી પાની રાખતો નથી અને સોશિયલ મીડિયા પરની તેમની તસવીરો જોઈને પણ કહી શકો કે તેની લાક્ષણિક ખૂબ જ ઊંચી છે. દ્રવ્યએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી પિતાની કંપનીમાં કામ કરવાની બદલે એક ફ્રેશર તરીકે નોકરી કરી હતી. તેણે સૌથી પહેલા બીપીઓ કંપનીમાં સોલાર બનાવવાનું કામ કર્યું હતું એ નોકરી ન કરવાનું કહેતા તેમણે છોડી દીધી હતી.
સવજીભાઈને એક દિવસ કામના અર્થે ન્યૂયોર્ક જવાનું થયું કે તેમના પુત્રને મળ્યા હતા. ત્યારબાદ તેઓ તેમની સાથે જમવા ગયા અને દીકરા દ્રવ્યોને હોટલમાં ઓર્ડર આપવા કહ્યું હતું ત્યારે સવજીભાઈ સમજી ગયા કે દીકરીને પૈસાની કિંમત સમજવી પડશે જેના પછી દ્રવ્યને સારો એવો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ તે ભારત પરત આવ્યો જ્યારે તેના પિતાએ તેને કહ્યું કે તેને મારી સવજીભાઈ ની ઓળખ આપી વિના નોકરી કરવી પડશે.
જેથી કરીને તું દુનિયાદારી વિશે સમજી શકે અને પોતાના ધંધામાં આગળ પ્રગતિ પણ કરી શકે. પોતાના પિતાના કહ્યા અનુસાર તેણે એ જ રીતે પ્રેશર તરીકે બધે નોકરી કરી હતી. સવજીભાઈ ધોળકિયા ઘણા સમાજના કામ પણ કરી રહ્યા છે ત્યારે આજે તેમનો દીકરો દ્રવ્ય અમીર પિતાનો દીકરો હોવા છતાં જમીન સાથે જોડાયેલો રહે છે.સ્વભાવના હોવાથી સૌ કોઈ લોકોને પણ પ્રિય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment