ક્ચ્છમાં આજે અનુભવાયો ભૂકંપનો આચંકો, સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા.

64

ગુજરાત રાજ્યમાં કચ્છમાં આજે ભૂકંપ અનુભવાયું. નોંધાયું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ વામકા થી 11 કિલોમીટર દૂર નોંધાયું છે. આ ઉપરાંત સવારે દેશમાં ઘણી જગ્યાએ ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

કચ્છમાં ભૂકંપ અનુભવતા સ્થાનીય લોકો ઘરની બહાર દોડી આવ્યા છે અને લોકો વચ્ચે ભયનો માહોલ થઇ ગયો છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું છે.

આ ત્રણેય રાજ્યોમાં વહેલી સવારે ભૂકંપ આવતા જ લોકો હલચલ મચી ગયા અને સ્થાનીય લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

નેશનલ સેન્ટર સીસમોલોજી ના કહેવા અનુસાર મેઘાલયમાં વહેલી સવારે અચાનક 4:30 મિનિટે ભૂકંપ આવ્યો હતો. મેઘાલયમાં 2.6ની તીવ્રતા નોંધાઇ હતી સૌથી ઓછી તીવ્રતા મેઘાલયમાં હતી.

આ ઉપરાંત સવારે 2.40 મિનિટે આસામમાં 4.5ની તીવ્રતા ભૂકંપ નોંધાયો હતો. આ ઉપરાંત મણીપુર રાજ્ય માં 1.06ના સમયે 3.0 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાત્રે અચાનક જ ભૂકંપ આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ થઇ ગયો હતો.

આપણે ખૂબ જ તીર ધરતી પર રહે છે પરંતુ અચાનક ધરતીમાં ધ્રુજારી આવતા આપણે લોકો ગભરાઈ જઈએ છીએ. જ્યારે ઘણી વખત આપણને મનમાં સવાલ આવે છે કે ભૂકંપ શા માટે આવે છે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!