ગુજરાતના આ લોકોને રાહત આપવા રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

344

ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે,રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓને વપરાયેલી રજા નો પુરો પગાર કર્મચારી કાયમી થાય પછી રોકડ માં જમા કરવામાં આવશે.પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદાર તરીકે કામ કર્યા પછી વણવપરાયેલી પડી રહેલી રજાઓને પાંચ વર્ષ બાદ કેરી ફોરવર્ડ કરી શકાશે એટલે કામ થયા પછી પણ તે રજાઓ ગણતરીમાં લેવાશે.

હિસાબઅને તિજોરી નિયામક કચેરી એ બહાર પાડેલા પરિપત્ર રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓને દિવાળી સુધારી દીધી છે.રાજ્ય સરકારમાં પાંચ વર્ષ પૂરા પગાર હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે લેવાયેલો નિર્ણય અનુસાર ફિક્સ પગારમાં મળતી મેડિકલ જાઓ વપરાયેલ ન હોય કે રજાઓ પૂરો પગાર મળતો થયા પછી જમા થશે.

કોરોનાની મહામારી ના કારણે જનતાને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં અને પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે. તેથી આ યોજનાના કારણે જનતાને ઘણો લાભ થશે અને.

જનતા પોતાના જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદી શકશે. જનતા માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!