મિત્રો આપણે સોશિયલ મીડિયા ઉપર દરરોજ ઘણા અવારનવાર દિશાઓ સાંભળતા હશો. આપણે ઘણા એવા લોકોને જોયા હશે જેવો વિદેશમાં જઈને વિદેશી છોકરીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે. જ્યારે તેઓ ભારત આવે છે ત્યારે પોતાની પત્નીને સાથે ભારત લાવે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વિદેશથી ભારત આવેલી એક ભૂરીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભૂરી ખેતરમાં ડુંગળી આવતી જોવા મળી રહે છે. મળતી માહિતી અનુસાર આ ભૂરી જર્મનીની રહેવાસી હતી. લગ્ન થયા બાદ તે પોતાના પતિ સાથે ભારત આવી ગઈ હતી. જર્મન મહિલાનો ડુંગળી રોપતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જર્મનીની આ મહિલાએ ભારતીય પરંપરાગત કપડાઓ પહેર્યા છે. તેને પોતાની હાથમાં બંગડી પહેરેલી છે અને માથા ઉપર સિંદૂર પણ ભરેલું છે. મળતી માહિતી અનુસાર આ મહિલા પોતાના સાસુ સાથે ખેતરમાં આવી હતી અને અહીં આવીને તે ડુંગળી વાવે છે.
આ મહિલાનું નામ જુલી છે. તેને એક ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા છે. છેલ્લા બે વર્ષથી જુલી જયપુરમાં તેના પતિ સાથે રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર જુલીની ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ છે. આ વિડીયો જોઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અરે વીડિયોને 24 લાખથી પણ વધારે લાઈક્સ મળે છે. વિડીયો શેર કરતા જુલીએ કેપ્શન માં લખ્યું હતું કે, હું ખરેખર મારા પરિવાર સાથે ખૂબ જ સારું અને સારું જીવન જીવું છું. હું મારા લગ્નના એક મહિના પહેલાથી જ મારા પતિ સાથે ગામમાં રહું છું.
View this post on Instagram
હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જર્મનીની એક ભૂરી ખેતરમાં ડુંગળી વાવતી જોવા મળી રહે છે. ત્યારે વિડીયો બનાવનાર વ્યક્તિ તેને પૂછે છે કે તમે અહીં શું કરી રહ્યા છો. ત્યારે મહિલા જવાબ આપે છે કે અમે અહીં ડુંગળી રોપી રહ્યા છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment