ચોખાના ભાવમાં ફૂલ તેજી..! રાજ્યની આ માર્કેટિંગ યાર્ડમાં ચોખાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણી લો લેટેસ્ટ ભાવ…

મિત્રો લોકો કહે છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસ ઉપરાંત મગફળી ઉપરાંત ચોખા સહિતના તમામ પાકોમાં સંતોષકારક ભાવ મળી રહ્યા છે ત્યારે આજે અમે તમને રાજ્યની જુદી જુદી માર્કેટ યાર્ડમાં ચોખાના ભાવ કેટલા છે

તેની વિશે માહિતી આપવાના છીએ.ગુજરાત રાજ્યમાં મહેસાણાના કડી માર્કેટ યાર્ડમાં ચોખાના ભાવ ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા હતા અને ચોખાના ભાવ જાણવામાં આવે તો મહેસાણાની કડી માર્કેટયાર્ડમાં ચોખા ના મહત્તમ ભાવ 2475 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 2350 રૂપિયા અને ન્યૂનતમ ભાવ 2275 રૂપિયા જોવા મળ્યા હતા.

દહેગામ ગાંધીનગર માર્કેટ યાર્ડમાં ચોખાના ભાવનું મહત્તમ ભાવ 2410 જ્યારે સરેરાશ ભાવ 2242 અને ન્યૂનતમ ભાવ 2075 જોવા મળ્યો હતો. દાહોદ માર્કેટ યાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 2100 જ્યારે સરેરાશ ભાવ પણ 2100 અને ન્યૂનતમ ભાવ પણ 2100 જોવા મળ્યો હતો

મતલબ કે ત્યાં સ્થિર ભાવ જોવા મળ્યા હતા.દેવગઢ બારિયા માર્કેટ યાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1665 સરેરાશ ભાવ 1650 અને ન્યૂનતમ ભાવ 1640 જોવા મળ્યો હતો જ્યારે સુરત નજીક આવેલી વ્યારા માર્કેટ યાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 2300 સરેરાશ ભાવ 2275 અને ન્યૂનતમ ભાવ 2250 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*