સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદી જુદી માર્કેટયાર્ડમાં મગફળી ના નવા ભાવ…

મિત્રો ગયા વર્ષે મોટાભાગની માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ ખૂબ સારા જોવા મળ્યા હતા અને આ વર્ષે પણ લાગી રહ્યો છે કે મગફળીના ભાવ સારા છે જેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6815 જ્યારે સરેરાશ ભાવ

6,000 અને ન્યૂનતમ ભાવ 5600 જોવા મળ્યો હતો. અહેવાલની શરૂઆતમાં જ આપને જણાવી દઈએ કે ઉપરોક્ત અને નીચે જણાવેલા તમામ ભાવ ક્વિન્ટલ દીઠ આપેલા છે.અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળી નો મહત્તમ ભાવ 6555 જ્યારે સરેરાશ ભાવ 5480

અને ન્યૂનતમભાવ 4405 જોવા મળ્યો હતો. પોરબંદર માર્કેટ યાર્ડ ની અંદર મગફળીનું મહત્તમ ભાવ 6000 રૂપિયા સરેરાશ ભાવ 5250 અને ન્યૂનતમ ભાવ 4500 રૂપિયા જોવા મળ્યો હતો.રાજકોટની

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીનું મહત્તમ ભાવ 6400 સરેરાશ ભાવ 5900 અને ન્યૂનતમ ભાવ 5375 જોવા મળ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરની હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5800 સરેરાશ ભાવ 5500 અને ન્યૂનતમ ભાવ 5000 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*